કેલ્શિયમથી ભરપૂર મખાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રોજ એક મુઠ્ઠી મખાના ખાવાથી હાડકા મજબૂત થાય છે મખાના ફ્રાય કરીને પણ ખાય શકો છો તેમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીર માટે ફાયદાકારક મખાના ખાવાથી પાચનમાં સુધારો થાય છે વજન ઘટાડવા માટે પણ તમે મખાના ખાઈ શકો છો દરરોજ મખાનાનું સેવન કરશો તો શરીરમાં ફાયદા જોવા મળશે હાડકા મજબૂત બનશે અને દુખાવો ઓછો થશે હાર્ટ માટે પણ મખાના ફાયદાકારક છે દરરોજ મખાનાનું સેવન કરવું જોઈએ