વિટામિન B12ની ઉણપ પર ઘણા લક્ષણો જોવા મળે છે આ વિટામિનની કમી પર દિવસ ભર થાક મહેસૂસ કરશો વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે વિટામિન B12ની ઉણપ પર યાદશક્તિ નબળી થાય છે હાથ પગમાં સતત ખાલી ચડે છે તણાવ અને ડિપ્રેશનનો પણ શિકાર બનો છો માથામાં સતત દુખાવો રહે છે ખાનપાન પર અસર પડે છે, ભૂખ ઓછી લાગે છે આંખોમાં પણ લક્ષણો જોવા મળે છે જેમાં ધૂંધળુ દેખાવું સામેલ છે સમય રહેતા આ વિટામિનની ઉણપ દૂર કરવી જરુરી છે