દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે જો કે, તેમા કેટલીક વસ્તુઓ ઉમેરવાથી વધુ લાભ થાય છે ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ગોળ ભેળવીને દૂધ પીવાથી વજન ઓછું થાય છે. એલચી પાવડરને દૂધમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી તણાવ ઓછો થાય છે રાત્રે દૂધમાં શતાવરી ભેળવીને પીવાથી સારી ઊંઘ આવે છે તજ ભેળવીને દૂધ પીવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે