મગજ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જે આખા શરીરને નિયંત્રિત કરે છે

મગજને યોગ્ય રીતે અને તેજ ગતિએ ચલાવવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે

ડ્રાયફ્રૂટ્સ, ખાસ કરીને અખરોટ અને બદામ મગજ માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે

બદામમાં રહેલું વિટામિન-E મગજના સેલ્સને ડેમેજ થતા બચાવે છે.

પાલક, બ્રોકોલી અને અન્ય લીલા શાકભાજીમાં વિટામિન-K, લ્યુટીન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે.

સ્ટ્રોબેરી અને બ્લુબેરી જેવા ફળોમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

નિયમિત એક્સરસાઈઝ મગજને એક્ટિવ રાખવામાં મદદ કરે છે

નોન-વેજ ખાતા લોકો માટે ફેટી ફિશ (જેમ કે સાલ્મન કે ટ્યૂના) મગજનું સુપરફૂડ છે.

પુરતા પ્રમાણમાં પાણી પીવું

કોઈપણ ફૂડ તાત્કાલિક મગજને તેજ નથી કરી શકતું તેથી સંતુલીત જીવનશૈલી અપનાવવી જરુરી છે