સંતરા ઠંડીના વાતાવરણમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ

સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

તે વિટામિન A, B1, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસનો પણ સારો સ્ત્રોત

રોજ સંતરા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થશે

સંતરા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

સંતરા ત્વચાની સંભાળમાં મદદ કરે છે

સંતરાનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

સંતરા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, આ કારણે અનેક બીમારી થાય છે

સંતરા તમને ઠંડીમાં તમામ બીમારીઓથી બચાવે છે