અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે

સવારે ખાલી પેટે પલાળેલા અંજીર ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

અંજીરમાં રહેલું ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે

પલાળેલા અંજીર ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે

આખી રાત પલાળેલા અંજીર ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે

એક મહિના સુધી અંજીર ખાવાથી સ્વાસ્થ્યમાં ઘણા બદલાવ જોવા મળી શકે

અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 જેવા હેલ્ધી ફેટ્સ જોવા મળે છે

જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

અંજીરમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે

તેથી હાડકાંને મજબૂત રાખવામાં પણ અંજીર મદદ કરે છે