21 એપ્રિલે ઉજવાતા નેશનલ ટી ડે પર જાણો ચાની સાચી હકીકત.

Published by: gujarati.abplive.com

આયુર્વેદિક ડોક્ટર મુજબ દૂધની ચા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.

Published by: gujarati.abplive.com

ચાના ફ્લેવોનોઈડ્સ અને દૂધનું કેસીન રાસાયણિક પ્રક્રિયા કરે છે.

Published by: gujarati.abplive.com

આ ચા લીવર, કિડની અને લોહીને એસિડિક બનાવી નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

દૂધવાળી ચા પીવાથી પિત્ત વધે છે અને પાચન સમસ્યાઓ થાય છે.

Published by: gujarati.abplive.com

પેટ ફૂલવું, અપચો અને ગેસ જેવી તકલીફો વારંવાર જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું કેફીન શરીરમાં ગંભીર ડિહાઇડ્રેશન પેદા કરે છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે દૂધની ચા પીવી આરોગ્ય માટે જોખમી સાબિત થાય.

Published by: gujarati.abplive.com

હરસ અને માઈગ્રેન જેવી ગંભીર સમસ્યાઓ માટે ચા જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

તંદુરસ્ત રહેવા બ્લેક ટી અથવા દૂધ વગરની ચા પીવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com