કાજુ ખાવાથી શરીરમાં એક અલગ જ ઊર્જા જોવા મળે છે કાજુના સેવનથી તમે એકદમ ફીટ રહો છો કાજુનું સેવન હંમેશા યોગ્ય માત્રામાં કરવું જોઈએ કાજુ ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોએ કાજુ ખાવાનું ટાળવું જોઈએ જો તમને માઈગ્રેન હોય તો કાજુના સેવનથી બચો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વધુ માત્રામાં કાજુ ન ખાવા જોઈએ જો તમને એલર્જી હોય તો કાજુનું સેવન ન કરો કોઈપણ સ્વસ્થ વ્યક્તિ કાજુનું સેવન કરી શકે છે કાજુ આપણા શરીરને અનેક ફાયદા આપે છે પરંતુ હંમેશા કાજુનું યોગ્ય માત્રામાં જ સેવન કરો