દરરોજ એલચી ખાવાથી શરીરમાં અઢળક ફાયદા થશે હેલ્થ એક્સપર્ટ મુજબ એલચી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે એલચી તમારા હાર્ટને મજબૂત બનાવે છે એલચીમાં રહેલા પોષકતત્વો હાડકા માટે ફાયદાકારક દરરોજ બે એલચીનું સેવન કરશો તો પણ ઘણા ફાયદા થશે એલચીના સેવનથી માંશપેશીઓ મજબૂત બને છે પેટની સમસ્યાઓમાં પણ એલચી ફાયદો આપશે એલચી સ્વાસ્થ્યની સાથે સાથે સ્કીન માટે પણ ફાયદાકારક છે એલચી ખાવાના અન્ય ઘણા બધા ફાયદા મળશે તમે એલચીનું યોગ્ય માત્રામાં સેવન કરી શકો છો