અંજીરને પલાળીને ખાવાથી સ્વાસ્થ્યને અનેકગણા ફાયદા થાય છે.

Published by: gujarati.abplive.com

પાચન: ફાઇબરથી ભરપૂર અંજીર કબજિયાત મટાડે છે અને આંતરડા સાફ રાખે છે.

Published by: gujarati.abplive.com

હાડકાં: તેમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

ઇમ્યુનિટી: ઝિંક અને એન્ટી-ઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

Published by: gujarati.abplive.com

એનિમિયા: આયર્નથી ભરપૂર હોવાથી તે હિમોગ્લોબિન વધારે છે અને લોહીની ઉણપ દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

સૌંદર્ય: પલાળેલા અંજીર ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂતી આપે છે.

Published by: gujarati.abplive.com

હૃદય: તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે.

Published by: gujarati.abplive.com

ઓસ્ટીયોપોરોસિસ: તે હાડકાં પોચા થવાની બીમારીનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

રીત: રાત્રે 2-3 અંજીર પાણીમાં પલાળી રાખવા જોઈએ.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે અંજીર ખાઈને તેનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com