આજના સમયમાં લોકોની ખાવા-પીવાની આદતો બદલાઈ છે.

Published by: gujarati.abplive.com

ભોજન પહેલાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે.

Published by: gujarati.abplive.com

ખાતા પહેલાં પાણી પીવાથી કેલરી કંટ્રોલ થાય છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત વધુ પાણી પીવાથી પાચન બગડે છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ અનુસાર વધુ પાણીથી જઠરાગ્નિ નબળી પડે છે.

Published by: gujarati.abplive.com

ભોજન પછી ઠંડુ પાણી પીવાથી પેટમાં ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

ભોજનની વચ્ચે થોડું પાણી પીવું ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછીના 30 મિનિટ બાદ પાણી પીવું યોગ્ય છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછીના 30 મિનિટ બાદ પાણી પીવું યોગ્ય છે.

Published by: gujarati.abplive.com

મોર્ડન સાયન્સ મુજબ પાણી પોષક તત્વો વધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com