ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય વિશેષ ધ્યાન રાખવું પડે છે



કારણ કે તેના સ્વાસ્થ્યની અસર ગર્ભમાં ઉસરી રહેલા બાળક પણ પડે છે



તેથી ગર્ભવતી મહિલાઓએ તેમના આહાર વિરામાં કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ



ગર્ભવતી મહિલાઓએ ડેરી ઉત્પાદનો, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ



આ ઉપરાંત સૂકા ફળો, અખરોટ અને ઓટ્સ ખાવા જોઈએ



જો કે, ઓવર ઈટિંગથી બચવું જોઈએ



પૂરતી ઊંઘ લેવી જોઈએ



ફાસ્ટ ફૂડ ન ખાઓ, ભારે વજન ન ઉપાડો



ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે