પ્રેગ્નેન્સી ટેસ્ટ બાદ પ્રેગ્નેન્સીની જાણ થાય છે



પ્રેગ્નેન્સી બાદ મહિલાઓના શરીરમાં ઘણા બદલાવ થાય છે



બોડીમાં કેટલાક ફેરફાર પણ જોવા મળે છે



પ્રેગ્નેન્સીના પ્રથમ મહિનાથી જ લાઈફસ્ટાઈલમાં બદલાવ કરો



હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો



નિયમિત કસરત કરો અને પૂરતી ઊંઘ લો



તમારી બોડીને એક્ટિવ રાખો



આ દરમિયાન તમારા ડાયેટનું ખાસ ધ્યાન રાખો



ફ્રૂટ અને શાકભાજીનું સેવન કરો



આ સમયગાળા દરમિયાન તમે ધ્યાન પણ કરી શકો છો