જીરો ઓઇલ ડાયટમાં શું ખાવું અને શું ટાળવું?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જીરો ઓઇલ ડાયટમાં આ વસ્તુઓ ખાઇ શકો છો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જીરો ઓઇલ ડાયટમાં બાફેલા શાકભાજી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજા ફળો અને સલાડ રોજ ખાવાનું રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દાળ, મૂંગ અને કઠોળ પ્રોટીનનો સ્ત્રોત છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્પ્રાઉટસ ખાઇ શકો છો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તળેલી અને ઓઇલી વાનગીઓથી સંપૂર્ણ દૂર રહો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેકેજ્ડ અને જંક ફૂડ ખાવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ માખણ, ઘી અને ક્રીમવાળી વસ્તુઓ ન ખાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્ટીમ, બોઇલ અથવા ગ્રિલ કરેલા ખોરાક લો,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂરતું પાણી પીવાથી ડાયટ વધુ અસરકારક બને છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચોખા ઘઉ સહિત તમામ અનાજ બંધ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જીરો ઓઇલ ડાયટ શરૂ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ