ખરાબ લાઇફસ્ટાઇલ અને તણાવના લીધે થાઈરોઈડ વધે છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય પોષણ વગર વજન વધવા અને થાકની સમસ્યા રહે છે.

Published by: gujarati.abplive.com

કોળાના બીજમાં ઝિંક હોવાથી તે થાઈરોઈડ સુધારે છે.

Published by: gujarati.abplive.com

રોજ સવારે 4-5 પલાળેલી બદામ ખાવાથી સુસ્તી દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

નાળિયેર તેલ ધીમા મેટાબોલિઝમને ઝડપથી બૂસ્ટ કરે છે.

Published by: gujarati.abplive.com

દહીં અને છાશ પાચનતંત્ર સુધારીને થાક ઓછો કરે છે.

Published by: gujarati.abplive.com

રોજ સવારે આમળાનો રસ પીવાથી વજન કંટ્રોલમાં રહે છે.

Published by: gujarati.abplive.com

થાઈરોઈડ હોર્મોનને બેલેન્સ કરવા પોષણ ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

દવા લીધા પછી 30થી 45 મિનિટ બાદ જ ચા-નાસ્તો કરવો.

Published by: gujarati.abplive.com

થાઈરોઈડ વધ્યો હોય તો સોયાબીનનું સેવન મર્યાદિત કરવું.

Published by: gujarati.abplive.com