કસરતમાં વધુ પરસેવો થવાનો અર્થ વધુ ચરબી બળવી નથી.

Published by: gujarati.abplive.com

પરસેવો એ શરીરનું તાપમાન નિયંત્રિત કરવાની કુદરતી રીત છે.

Published by: gujarati.abplive.com

વધુ પરસેવો થવો અને ચરબી બળવી એ બંને સીધા જોડાયેલા નથી.

Published by: gujarati.abplive.com

પરસેવા દ્વારા મુખ્યત્વે શરીરમાંથી પાણી અને ક્ષાર બહાર આવે છે.

Published by: gujarati.abplive.com

વર્કઆઉટ પછી ઘટતું વજન ચરબીનું નહીં પણ પાણીનું હોય છે.

Published by: gujarati.abplive.com

ફરીથી પાણી પીવાથી વજન પાછું સામાન્ય સ્તરે આવી જાય છે.

Published by: gujarati.abplive.com

ઓછો પરસેવો થાય તો પણ શરીરમાંથી કેલરી બર્ન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચરબી ઘટાડવા માટે Calorie Deficit રાખવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માત્ર પરસેવા પર નહીં પણ ડાયેટ પર ધ્યાન આપો.

Published by: gujarati.abplive.com

યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ જ વજન ઘટાડવાનો સાચો માર્ગ છે.

Published by: gujarati.abplive.com