1 મહિનો બટાટા ન ખાવાથી શરીરમાં શું થશે અસર



બટાટા લગભગ વધુ સેવન થતી સબ્જી છે



જો કે બટાટા ખાવાના ઘણા નુકસાન છે



બટાટામાં કેલેરીની માત્રા વધુ હોય છે



જેથી બટાટાનું સેવન વજન વધારે છે



બટાટામાં સ્ટાર્ચ હોવાથી બ્લડસુગર વધે છે



બટાટા કાર્બોહાઇડ્રેઇટસનો ભંડાર છે



બટાટા ન ખાવાથી કાર્બ્સનું ઇનટેક ઘટે છે



જેના કારણે મેટાબોલિક હેલ્થ પણ સુધરે છે



બટાટાની વસ્તુમાં નમકનો વધુ ઉપયોગ થાય છે



જેથી બીપી, હાર્ટ ડીસીઝનું જોખમ વધે છે



જેથી આલુનું સેવન સીમિત માત્રામાં કરવું જોઇએ