ગોળ ખાંડની તુલનામાં વધુ સ્વાસ્થ્યપ્રદ છે

Published by: gujarati.abplive.com

ગોળમાં કૅલ્શિયમ અને ખનિજ તત્વો હોય છે

જ્યારે ખાંડમાં પોષણ ઓછું હોય છે

ગોળ પાચન શક્તિ સુધારે છે

ખાંડ વધુ પ્રમાણમાં લેવાથી ડાયાબિટીસનો જોખમ વધે છે

ગોળ શરીરને ઊર્જા આપે છે

ખાંડ રિફાઈન્ડ હોવાથી શરીરને ફાયદો કરતી નથી

ગોળ રક્ત શુદ્ધ કરે છે

ચામાં ગોળ ઉમેરવાથી સ્વાદ સુગંધિત બને છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.