કોફીમાં કેફિન હોય છે

Published by: gujarati.abplive.com

જે શરીરમાં ઊર્જા વધારે છે

સવારે એક કપ કોફી સલામત હોય છે

નિષ્ણાતો મુજબ, રાત્રે કોફી પીવું નુકસાનકારક છે

હાઇ બ્લડ પ્રેશર હોય ત્યારે કોફી પીવું ટાળવું જોઈએ

હૃદયની સમસ્યા ધરાવતા લોકો માટે કોફી નુકસાનકારક છે

પેટમાં એસિડિટી અથવા અલ્સર હોય તો કોફી પીવાનું ટાળવું જોઈએ

વધુ કોફી પીનાથી ડિહાઇડ્રેશન થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે