મખાનાને અંગ્રેજીમાં ફોક્સ નટ કહેવાય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે

Published by: gujarati.abplive.com

આ ડ્રાયફ્રૂટમાં વિટામિન Aની સારી માત્રા મળી આવે છે.

Published by: gujarati.abplive.com

મખાનામાં વિટામિન B પણ મોજૂદ હોય છે.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત, તેમાં વિટામિન C ની માત્રા પણ હોય છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે મખાનાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે

Published by: gujarati.abplive.com

પોષક તત્વોથી ભરપૂર મખાના ગટ હેલ્થ પર પણ સકારાત્મક અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

કેલ્શિયમથી ભરપૂર મખાના હાડકાં માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

BP અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે મખાનાનું સેવન કરી શકાય છે

Published by: gujarati.abplive.com

ડોક્ટર પણ ઘણી વખત મખાનાનું સેવન કરવાની સલાહ આપે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com