ઘણા લોકોના હાથમાં વાદળી નસો શા માટે દેખાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણું લોહી તો લાલ રંગનું હોય છે પણ નસો વાદળી કેમ હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

હાથોમાં વાદળી નસો દેખાવાના ઘણા કારણો હોઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

વાદળી નસો સામાન્ય હોય છે અને તે ચિંતાનું કારણ નથી હોતી

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ત્વચા અને નસો જ્યારે પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે વાદળી દેખાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

નસોમાં દુખાવો કે સોજો મુશ્કેલીઓનો સંકેત હોઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

પિરિયડ્સ પહેલા ખૂબ વધારે તણાવ લેવાથી પણ હાથમાં વાદળી નસો દેખાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

મેનોપોઝના સમયે હોર્મોનલ ગડબડીઓને કારણે પણ આવું થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

લાંબા સમય સુધી બેસી રહેવાથી કે ઊભા રહેવાથી અને ગરમીના કારણે હાથની નસો ફૂલી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જ્યારે તેમના પર દબાણ આવે છે ત્યારે વાદળી નસો દેખાવા લાગે છે