વ્રતમાં કેમ નથી ખવાતું ડુંગળી લસણ, શું છે તર્ક

Published by: gujarati.abplive.com

વ્રત દરમિયાન ડુંગળી-લસણ ન ખાવાની પરંપરા છે.

Published by: gujarati.abplive.com

આ બંને તામસિક ખોરાકની શ્રેણીમાં માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

વ્રતમાં મન તામસિક ખારોકથી ભક્તિમાં લાગતુ નથી

Published by: gujarati.abplive.com

ડુંગળી-લસણ ઉત્તેજક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

વ્રત દરમિયાન સાત્વિક અને હળવો ખોરાક લેવાની પરંપરા છે.

Published by: gujarati.abplive.com

વ્રતમાં દૂધ ફળ, કંદમૂળ ખાવાનું વિધાન

Published by: gujarati.abplive.com

જોકે, દરેક વ્યક્તિ અને પરંપરામાં વ્રતના નિયમો અલગ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્યની જરૂરિયાત હોય તો ઉપવાસ દરમિયાન યોગ્ય પોષણ લેવું પણ જરૂરી છે.

Published by: gujarati.abplive.com