સલાડ વિના ભોજનથી થાળી અધુરી લાગે છે



દરેક લોકો સલાડ ખાવાનું પસંદ કરે છે



પરંતુ આયુર્વેદ પ્રમાણે રાત્રે સલાડ ખાવું સારુ નથી



રાત્રે સલાડ ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે



પેટ ફૂલવું, ગેસ, અપચો, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે



રાત્રે સલાડ ખાવાથી અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે છે



સલાડમાં કાચી ડુંગળી ખાવાથી ગેસ થઈ શકે છે



આયુર્વેદ અનુસાર સૂર્યાસ્ત પછી કાચો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ



સલાડમાં રાત્રે મૂળા,ડૂંગલી કે ગાજર ખાવાથી બચવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે