HIV તે વાયરસ છે જે એઈડ્સનું કારણ બને છે HIV શરીરની ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે અને તેને નબળી પાડે છે એવામાં અમે તમને તેના કેટલાક લક્ષણો જણાવીશું કેટલાક લોકોને એસઆઈવી પોઝિટિવ થવા પર બેથી 4 સપ્તાહમાં તાવ આવવા લાગે છે ત્યાર બાદ ઠંડી લાગવી, તેજ તાવ અને સ્નાયુમાં ખેંચાણ અનુભવાય છે જો કે, દરેક વ્યક્તિમાં લક્ષણો અલગ અલગ હોઈ શકે છે સતત કેટલાક અઠવાડિયા સુધી ઝાડા જોવા મળે છે રાત્રે પરસેવો થાય છે એચ.આય.વી સંક્રમણના લક્ષણો ચેપના તબક્કાના આધારે બદલાઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે