રોટલી પર ઘી કેમ ન લગાવવું જોઈએ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું સત્ય

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

મોટાભાગના લોકો રોટલી પર ઘી લગાવીને ખાવું ખૂબ પસંદ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ઘણા લોકો રોટલીને નરમ રાખવા માટે પણ તેના પર ઘી લગાવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ઘી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

તેમાં ઘણા હેલ્ધી ફેટ્સ પણ જોવા મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જેમ કે ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન એ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

પરંતુ આચાર્ય બાલકૃષ્ણ રોટલી પર ઘી લગાવીને ખાવાના કેટલાક નુકસાન વિશે જણાવ્યું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

તેમણે જણાવ્યું કે રોટલી પર ઘી લગાવવાથી એક પડ તૈયાર થઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જે તમને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

રોટલી ઉપર ઘી લગાવવાથી પાચનમાં પણ મુશ્કેલી થાય છે