શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં પપૈયા મળે છે



પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



વિટામિન A અને મિનરલ્સથી ભરપૂર સુપરફૂડ છે



પપૈયામાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે, તેથી શિયાળામાં પણ ખાઈ શકો



પપૈયું ખાવાથી તમારું શરીર ગરમ રહેશે



પૈયાને લીવર, કિડની અને આંતરડા માટે સારું માનવામાં આવે છે



પેટના અલ્સર સહિત અનેક રોગોની સારવારમાં પપૈયું ખૂબ જ ફાયદાકારક



તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે



પપૈયા પાચનતંત્રને પણ સુધારે છે



તમે દરરોજ પપૈયાનું સેવન કરી શકો છો