નસકોરાનો નહિ આવે અવાજ આ ફૂડ ખાઓ



નસકોરાની સમસ્યાના આ છે ઉપાય



આ ફૂડના સેવનથી સમસ્યા થશે દૂર



નીચેનામાંથી કોઇ એકનું કરો સેવન



રોજ એક સફરજનું કરો સેવન



આદુવાળી ચાનું રોજ કરો સેવન



રોજ ડુંગળનું કરો સેવન



હળદરવાળું દૂધનું કરો સેવન



હૂંફાળા પાણીમાં મધ લીંબુનું કરો સેવન