વર્કિગ લોકોએ ટેબલ પર કેટલીક વસ્તુ રાખવી જરૂરી છે.


ઓફિસના બેગમાં ડ્રાઇ ફૂટસ અવશ્ય રાખો


ડ્રાઇ ફ્રૂટમાં પોષણતત્વો ખજાનો છે.


મોટાભાગના ફળોમાં 80% પાણી હોય છે.


મોટાભાગના ફળોમાં 80% પાણી હોય છે.


ફળો શરીરને હાઇડ્રેઇટ રાખે છે.


ફળોથી શરીરને જરૂરી પોષકતત્વો મળે છે.


ફળોના ટૂકડાને એરટાઇટ લંચ બોક્સમાં લઇ જઇ શકાય


ઓટ્સમાં ફાઇબરની ભરપુર માત્રા હોય છે


જેનાથી શરીરને જરૂરી બધા જ પોષકતત્વો મળે છે.


ઓફિસ સ્નેકસ માટે સ્પ્રાઉટ્સ અને સલાડ પણ સારો ઓપ્શન છે.


મકાઇ, મગફળી, શેકેલા ચણાને ઓફિસ સ્નેકસમાં સામેલ કરો


જેના સેવનથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે