જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા વરસાદી પાણી શહેરમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી શહેરના માર્ગો જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અનેક કાર પાણીના પ્રવાહમાં તણાઈ નવસારી અને જુનાગઢમાં મેઘ તાંડવ જોવા મળ્યું ભારે વરસાદને કારણે અનેક વિસ્તારામાં પાણી ભરાયા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે શહેર પોશ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદને કારણે મોટા નુકસાનની ભીતિ