ટીવી અભિનેત્રી હેલી શાહે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું.

હેલી શાહે તેના રેડ કાર્પેટ લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.

હેલી શાહે એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે કાન્સમાં તેની હીલ્સ તેને ખૂબ પરેશાન કરતી હતી.

હેલીએ કહ્યું કે હાઈ હીલ્સના કારણે તેના પગમાં ઈજા થઈ હતી.

બ્રુટ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હેલી શાહે જણાવ્યું કે તેણે હીલ્સના કારણે સૌથી વધુ સંઘર્ષ કર્યો છે.

હેલી ડ્રેસના કારણે પણ પરેશાન થઇ હતી.

હેલી શાહે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મિન્ટ ગ્રીન ગાઉનમાં ધૂમ મચાવી હતી.

હેલી તેની ફિલ્મ કાયા પલટનું પોસ્ટર લોન્ચ કરવા કાન્સમાં ગઈ હતી.

હેલી શાહ એક જાણીતી ટીવી અભિનેત્રી છે.

All Photo Credit: Instagram