પ્રેગ્નન્સી બાદ વધી જતાં વજનથી પરેશાન છો?


કેટલીક સરળ ટિપ્સ અપનાવીને કરો વેઇટ લોસ


પ્રેગ્નન્સી બાદ સ્વાભાવિક રીતે વધી જાય છે વજન


ડિલીવરી બાદ તરત જ આ રીતે ઉતારો વજન


ડિલિવરી બાદ શક્ય તેટલું જલ્દી એક્ટિવ બની જાવ


ડિલિવરી બાદ 5થી6 કિલો વજન વધી જાય છે.


નિયમિત સ્તનપાન કરાવે છે તેનું વેઇટ જલ્દી ઉતરે છે.


ડિલિવરી બાદ સક્રિય દિનચર્યા વેઇટ લોસમાં કારગર


ડિલિવરી બાદ 6 મહિનામાં ગર્ભશય મૂળ સ્થિતિમાં આવી જાય છે.


ડિલિવરી બાદ ટૂંક સમયમાં જ હળવી એક્સરસાઇઝ શરૂ કરો