કાચા દૂધથી આ રીતે મેળવો પાર્લર જેવો ગ્લો કાચા દૂધથી આપને પાર્લર જેવો ગ્લો મળશે કાચુ દૂધ સ્કિન માટે ઉપકારક છે. કાચા દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. કાચા દૂધથી ટેનિંગથી મળશે છૂટકારો કાચા દૂધનો ક્લિન્ઝરની જેમ કરો ઉપયોગ ડાર્ક સ્પોર્ટ્સથી છૂટકારો મળશે બેસન સાથે મિક્સ કરીને સ્કિન પર લગાવો સન બર્નને દૂર કરે છે કાચુ દૂધ કાચા દૂધમાં ઓટ્સ મિકસ કરી લગાવો ટોનર માટે પણ ઉત્તમ છે કાચુ દૂધ