નવી તસવીરોમાં હિમાંશી ખૂબ જ સુંદર લાગી રહી છે. હિમાંશી ખુરાના માલદીવના સુંદર સ્થળો પર આરામની પળો વિતાવી રહી છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના વેકેશનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં હિમાંશી સ્વિમિંગપુલમાં સ્ટાઇલિશ અવતારમાં આરામની પળો વિતાવી રહી છે. હિમાંશીની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. હિમાંશી પૂલમાં ઓરેન્જ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તમામ તસવીરો હિમાંશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.