સુપર મોડલ છે આ ભારતીય ક્રિકેટરની બહેન

દીપક ચહર આ વર્ષે IPLમાં સૌથી મોંઘા બોલર છે

દીપકની બહેન પણ તેમની જેમ જ લાઇમલાઇટ રહે છે

દીપક ચહરની બહેન માલતી ચહર સુપર મોડલ છે

ક્રિકેટરની બહેન માલતી ચાહર ખૂબ જ બ્યુટીફુલ છે

પોપ્યુલારિટીના મામલે તે કોઇ મોટી એક્ટ્રેસથી કમ નથી

ઇન્સ્ટાગ્રામ તેમની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે

માલતી સોશિયલ મીડિયા પર ખૂબ જ રહે છે એક્ટિવ

લેટેસ્ટ ફોટો અને વીડિયો ઇન્સ્ટા પર કરતી રહે છે અપલોડ

સીએસકે મેચ દરમિયાન તે ટીમને સપોર્ટ કરતી જોવા મળી