આ ફીચરના દ્વારા આપ આપના ટવીટને એડિટ કરી શકશો

એટલે કે ટ્વીટમાં થયેલી ભૂલને આપ એડિટ કરી સુધારી શકશો

ટ્વીટર એડિટ બટન ક્લિક કરીને આપ ભૂલને સુધારી શકશો

ટ્વીટમાં ભૂલ જતાં યુઝરે તેની ડિલિટ કરી દેવું પડતું હતું

અથવા તો બીજુ ટ્વીટ સુધારીને કરવાની ફરજ પડતી હતી

આ ફીચરને સૌથી પહેલા Twitter Blue Labsની સાથે ટેસ્ટ કરાશે

Twitter Blue Labs કંપનીની સબ્સક્રિપ્શન સર્વિસ છે

આ સર્વિસ નવા ફીચરને સૌ પ્રથમ ટેસ્ટ કરે છે

ટવીટર હેડ ઓફ કન્ઝ્યુમર પ્રોડક્ટરના Jay Sullivanનું નિવેદન

યુઝર્સ એડિટ બટન ઓપ્શનની ડિમાન્ડ વર્ષોથી કરતા હતા

ટૂંક સમયમાં જ ટ્વીટરમાં એડિટ બટન ફીચર એક્ટિવ થશે