સુંદરતાના મામલે હિના ખાન ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે તાજેતરમાં હિના ખાને કેટલીક તસવીરો શેર કરી છે હિનાની નવી તસવીરોને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે હિના પોતાની સુંદરતા બતાવવાનો કોઈ મોકો છોડતી નથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિનાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ હિના ટીવી જગતની સૌથી સુંદર અભિનેત્રીઓમાની એક છે ફેશનના મામલે તે બોલિવૂડ અભિનેત્રીઓથી કમ નથી હિના આ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હિના હિના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે(All Photos-Intagram)