કાન્સ 2022માં ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાના લૂકથી લોકોને પ્રભાવિત કર્યા છે. હિના ખાને પોતાની મહેનતના દમ પર કાન્સ સુધીની સફર કરી હતી હિના ખાને કાન્સ 2022 ફિલ્મ ફેસ્ટિવલમાં તેના સુપર સિઝલિંગ લુકથી પ્રભાવિત કર્યા છે હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. તસવીરમાં હિના ખાનને સ્ટ્રેપલેસ રેડ પ્લેટેડ ગાઉનમાં જોઈ શકાય છે. હિના ખાને પોતાનો મેકઅપ સિમ્પલ રાખ્યો છે. એક યુઝરે હિનાના વખાણ કરતા લખ્યું- આ ડ્રેસ ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકો હિના ખાનની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. હિનાના રેડ કાર્પેટ લૂકથી લોકો પ્રભાવિત થયા છે. All Photo Credit: Instagram