બોલીવૂડની એક્ટ્રસ ઝરીનનો ફિટનેસ મંત્ર


100 માંથી 57 કિલો વજન કરી દીધું ઝરીને


ઝરીને કર્વી ફિગર માટે ખૂબ જ મહેનત કરી છે


ઝરીને કર્વી ફિગર માટે ખૂબ જ મહેનત કરી છે


ઝરીન ખાનનું ડેબ્યૂ ફિલ્મ વીરથી થયું હતું


તે સમયે ઝરીનનું વજન 113 કિલો હતું


ઝરીન રોજ 1 કલાક જિમમાં વિતાવે છે

વેઇટ ટ્રેનિંગ,કાર્ડિયો, ફ્રીહેન્ડ એક્સરસાઇઝ કરે છે


શરીરને ફિટ રાખવા માટે પિલેટ્સ રોજ કરે છે.


સવારની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરે છે


લંચમાં રાઇસ અને બોઇલ્ડ વેજિટેબલ લે છે.


ઝરીન ચીટ ડે બાદ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરે છે.