સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે માલવિકાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે તેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. દરમિયાન એક યુઝરે તેને એક્ટિંગ માટે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. અભિનેત્રીએ તેની બોલતી બંધ કરી દીધી હતી. 'KGF' સ્ટાર યશ સાથે ફિલ્મ કરવાની વાત પર એક્ટ્રેસે સહમતિ વ્યક્ત કરી હતી. આ સિવાય માલવિકા મોહનને ખુલાસો કર્યો હતો કે તે ક્યારેય લગ્ન કરવાની નથી. એક્ટ્રેસે પિતાની જેમ સિનેમેટોગ્રાફર બનવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. એક્ટ્રેસ પ્રભાસને પણ ખૂબ પસંદ કરતી હોવાની વાત કરી હતી. All Photo Credit: Instagram