ટેલિવિઝન સ્ટાર ગર્લ હિના ખાને ઇન્ટરનેટ પર પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે ટીવીની હૉટ ગર્લ તરીકે જાણીતી થયેલી હિના ખાને વ્હાઇટ નેટેડ ડ્રેસમાં ખાસ પૉઝ આપ્યા છે હિના ખાને ફૂલ લેન્થ વ્હાઇટ હેવી ડ્રેસ પહેરીને કેેમેરા સામે પૉઝ આપ્યા છે આ દરમિયાન હિના ખાન કર્લી હેર બન અને હાઇ હીલ્સથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે હિના ખાનનું આ હૉટેસ્ટ લૂક વાળું ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે આ તસવીરોમાં હિના ખાન તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે હિના હંમેશાથી ગ્લેમરસ રહી છે, તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી ગૉર્ઝિયસ તસવીરો છે હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે, તેના તમામ લૂક્સ ફેન્સ ખુબ પસંદ કરે છે તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે