અભિનેત્રી હિના ખાન ઘણી લાઇમલાઇટમાં રહે છે.

હિના દરરોજ તેના સ્ટાઇલિશ અને સિઝલિંગ ફોટા શેર કરતી રહે છે.

હિના ખાનનો બિકીની લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

હિના ખાને ગ્રીન કલર મોનોકોની સાથે વન શોલ્ડર ડિઝાઇન કેરી કરે છે જે સુંદર છે.

બિકીનીમાં હિનાનો આ લુક ખૂબ જ સિઝલિંગ છે

હિનાએ લુકને કમ્પ્લીટ કરવા માટે મલ્ટીકલર્ડ પ્રિન્ટ સાથે ગ્રીન મોનોકોની પહેરી હતી.

પિંક કલરની પ્રિન્ટેડ બિકીનીમાં હિનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

હિના બીચ પર સુંદર નજારો માણતી જોવા મળે છે


એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ ફીદા થઈ ગયા છે

ક્યારેક એક્ટ્રેસનો પર્પલ આઉટફિટ તો ક્યારેક ઓરેન્જ આઉટફિટ ચાહકોના દિલમાં ગભરાટ પેદા કરે છે.