ઉર્ફી જાવેદ પર પડોશી દેશનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે, તેથી જ તેણે પાકિસ્તાની અભિનેત્રીનો લુક અપનાવ્યો છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે તાજેતરમાં ઉર્ફી જાવેદની પ્રશંસા કરી હતી હાનિયાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે ઉર્ફી પ્રીટી કહી છે. પાડોશી દેશના વખાણથી ઉર્ફી પણ ખુશ થઈ ગઈ છે ઉર્ફી જાવેદ તેના અજીબ ડ્રેસિંગ સેન્સ માટે ચર્ચામાં છે ઉર્ફીએ એકવાર તો બ્લાઉઝ વગરની સાડી પહેરીને પ્રિયંકા ચોપરાના લુકની નકલ પણ કરી હતી. બિગ બોસ ઓટીટી પછી ઉર્ફી જાવેદ વધુ લોકપ્રિય બની ઉર્ફીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા શોમાં કામ કર્યું છે. ઉર્ફી ભલે કોઈપણ શોમાં જોવા ન મળે, પરંતુ તે પોતાની લોકપ્રિયતાથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પર 3.8 મિલિયન ફોલોઅર્સ છે