ભોજપુરી સ્ટાર અને બૉલ્ડ એક્ટ્રેસ નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામા છે

તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે.

નેહાની આ તસવીરો આ વાયરલ થઈ છે

નેહાની આ તસવીરો આ વાયરલ થઈ છે

નેહા મલિકે પોતાનાી આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં એક્ટ્રેસ નેહા મલિક પોતાનો ગ્લેમરસ અને હૉટ લૂક બતાવી રહી છે.

આ ફોટોશૂટમાં નેહા મલિકે ફ્રન્ટ કટ વાળો પ્રિન્ટેડ બૉલ્ડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે એકદમ હસીન લાગી રહી છે

તસવીરોમાં નેહાનો ખૂબ જ હોટ અને કિલર લુક જોવા મળી રહ્યો છે.

પોતાના લૂકને પુરો કરવા માટે નેહા મલિક ગ્લૉસી મેકઅપ અને બ્લેક ચશ્મા કેરી કર્યા છે, સાથે જ વાળને ખુલ્લા રાખ્યા છે.

નેહાએ વર્ષ 2012માં મોડલિંગ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ