ઇદ પર હીના ખાનનો હતો આવો લૂક ડિશનલ લૂકમાં બેહદ સુંદર દેખાતી હતી. ગોલ્ડન વર્કનો લાઇટ બ્લ્યુ ડ્રેસ કર્યો કેરી ઇદ પર એક્ટ્રેસે શેર કરી ખૂબસૂરત તસવીર ખૂબસૂરત તસવીરોને ફેન્સે કરી ખૂબ લાઇક હીના ખાનની અદાએ સૌને કરી દીધા દિવાના હીના ખાનની ફેશન સેન્સ બેમિશાલ છે. દેશી હોય કે વેસ્ટર્સન દરેક લૂકમાં દેખાઇ છે સુંદર ઇન્ડિયન સ્ટાઇલમાં નિખર જાય છે હીના