નોટિંગહામમાં રમાયેલી T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં સુર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી.

સૂર્યકુમાર યાદવની આક્રમક સદી પણ ભારતને જીત અપાવી શકી નહોતી.

સૂર્યકુમાર યાદવ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી20માં સદી ફટકારનારો પાંચમો ખેલાડી બન્યો હતો.

રોહિત શર્માએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ સદી ફટકારી છે.

રોહિત શર્માએ આંતરરરાષ્ટ્રીય ટી-20માં 4 વખત સદી ફટકારી છે.

સુરેશ રૈનાએ પણ ટી-20 ઈન્ટરનેશલમાં એક સદી ફટકારી છે.

કેએલ રાહુલે પણ ટી-20 ઈન્ટરનેશનમાં એક સદી ફટકારી છે.

દીપક હુડ્ડાએ આયર્લેન્ડ સામે ટી-20માં તાજેતરમાં સદી મારી હતી.