હિના ખાનનો સિમ્પલ લુક અભિનેત્રીની કાતીલ અદાઓ પર ચાહકો તેમનું દીલ હારી જાય છે હિના પિંક બ્લશ સાડીમાં સુંદર લાગી રહી હતી મેસી બન સાથે હિના ખાનનો પૂર્ણ દેખાવ હિનાનો નૂરાનીનો ચહેરો પલ્લુ લહેરાતા ખીલી ઉઠ્યો હિના ખાનનું ગજબ એક્સપ્રેશન હિના ખાનના લહેરાતા વાળએ અભિનેત્રીનું સ્મિત છુપાવ્યું હતું અભિનેત્રી સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી તમને હિના ખાનનો સાડીનો લૂક કેવો લાગ્યો?