હુમા કુરેશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હુમા કુરેશીએ હવે ટ્રેડિશનલ કપડાંમાં ફોટો શેર કર્યા શરારામાં હુમા ખુબ જ સુંદર લાગી રહી છે હુમાએ દરેક ફોટોમાં અલગ પોઝ આપ્યા હુમાની આ અદાઓ પર ફેન્સ થયા ફિદા ગેંગ્સ ઓફ વાસેપુરથી ફેમસ થઈ હુમા કુરેશી હુમાની અદાઓ પર ફેન્સ દિલ લૂંટાવે છે હુમા સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી રહે છે હુમા કુરેશીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હુમા કુરેશીને લાખો લોકો ફોલો કરે છે