નિયા શર્મા પોતાની ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે નિયા શર્માની દરેક સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ચાહકો નિયાની એક ઝલક જોવા માટે ઉત્સુક છે નિયા તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતી નથી નિયા આજકાલ કોઈ ટીવી શોમાં જોવા મળી નથી. થોડા સમય પહેલા નિયાનો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો હતો નિયાની ગણતરી ટીવીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. ટીવી સિવાય નિયાએ OTT પર પણ ધમાલ મચાવી છે નિયાએ ટ્વિસ્ટેડ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા