Cannes 2022 માટે અપ્સરા બની હિના ખાન હિના ખાન અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે નાના પડદાની જાણીતી અભિનેત્રી હિના ફરી એકવાર કાન્સ ફેસ્ટિવલમાં પ્રવેશવા જઈ રહી છે હિના કાન્સ ફેસ્ટિવલમાં વોક કરતી જોવા મળશે હિનાએ ફ્રાંસની ધરતી પર પગ મૂક્યો છે હિના ઓફ શોલ્ડર ગાઉનમાં ઝળહળતી જોવા મળી હતી લીલા રંગનું એરિંગ પહેર્યું છે હિના ખાન આઈવરી ગાઉનમાં સુંદર લાગી રહી હતી