શ્વેતા તિવારીના લેડી બોસ લુક પર તમે ફીદા થઈ જશો શ્વેતા તિવારી પોતાની અદભૂત શૈલીથી ચાહકોને દિવાના બનાવે છે શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે લેટેસ્ટ તસવીરોમાં શ્વેતા બોસ લેડી લુકમાં જોવા મળી રહી છે. શ્વેતા પિંક લોન્ગ બ્લેઝર અને પલાઝોમાં ગ્લેમરસ લાગી રહી હતી 40 વટાવ્યા પછી પણ તે તેની ઉંમરને માત આપે છે શ્વેતા ક્યારેક ભારતીય તો ક્યારેક વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે. શ્વેતા તિવારી દરેક લુકમાં કહેર વર્તાવે છે ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે શ્વેતાની તસવીરો જોઈને ફેન્સ કન્વિન્સ થઈ જાય છે